Central and State funds are available to Gram Panchayats for development of basic
amenities in the village and not for maintenance of the developed amenities. Panchayat
need to have their own fund for the maintenance of amenities like water sources,
distribution systems, approach roads, gutter lines, etc. Most of the time Panchayats
are either irregular in raising taxes, have many defaulters in the village, no mechanism
to deal with the defaulters or at the most taxes levied itself are very less in
amount. Lohariya Gram Panchayat initiated a campaign to recover taxes and improve
on revenue generation of the Gram Panchayat.
More
રાપર તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના. કચ્છ જિલ્લાની પૂર્વ દિશામાં
ભુજથી ૧૩૭ કિમી. દૂર આવેલો છે. આ વિસ્તારને વાગડ તરીકે ઓળખવામાં આવે છે. વાગડનો અર્થ
લોક વાયકા મુજબ ‘વા’એટલે ‘પવન’ અને ‘ગડ’ એટલે પથ્થર થાય છે. જેનું ભૌગોલીક સ્થાન અક્ષાંશ
૨૨.૪૪.૮ ઉત્તર થી અક્ષાંશ ૨૪.૪૧.૩૦ રેખાંશ ૬૮.૭.૨૩ થી ૭૧.૪.૪૫ છે. રાપર માં ૯૭ જેટલા
ગામો અને ૧૨૦થી વધુ વાંઢો આવેલી છે. તાલુકાની કુલ ૭૯ પંચાયતો માંથી ૧૬ જૂથ પંચાયતો
અને ૬૩ સ્વતંત્ર પંચાયતો છે.
More
બન્ની-પચ્છમની સંસ્કૃતિ પોતાનું અલગ સ્થાન ધરાવે છે, તેનો પહેરવેશ, રહેણીકરણી, પરંપરા
વિશેષ છે, જે પ્રવાસીઓને પણ આકર્ષતી હોય છે. હાલે ધોરડોમાં રણોત્સવ ચાલી રહ્યો છે,
ત્યારે આ વિસ્તારના દરકે ખુણે પ્રવાસીઓ પહોંચ્યા છે અને આ ગામઠી જીવનને નજીકથી જોવાનો
લ્હાવો પણ માણી રહ્યા છે, ત્યારે ભીરંડિયારામાં પરંપરાગત બનતા ખાટલા પ્રવાસીઓના મનમાં
વસી ગયા છે અને હાલે તેનું ધૂમ વેચાણ થઇ રહ્યું છે.
More
અંજાર ગાંધીધામ તાલુકા ગ્રામ પંચાયત પ્રતિનિધિ મંચ એ એક બિન રાજકીય સંગઠન છે. આ મંચમાં
અંજાર તાલુકાની ૫૩ અને ગાંધીધામ તાલુકા ની ૭ પંચાયતો આમ કુલ ૬૦ પંચાયતો જોડાયેલી છે
આ મંચમાં ૧૬૧ મહિલા અને ૩૫૭ પુરુષો આમ કુલ ૫૧૮ સભ્યો જોડાયેલા છે આ મંચમાં ૪૭ સ્વતંત્ર
અને ૧૩ જુથ પંચાયતો જોડાયેલી છે. અમારા સંગઠનની ઓફિસ અંજાર મધ્યે આવેલી છે.
More